અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
0
ઑક્ટોબર 22, 2025
ઑક્ટોબર 22, 2025
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા નાઓ દ્વારા નૂતન વર્ષના તહેવાર અન્વયે "સ્નેહ મિલન" કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જિલ્લાના અધિકારી / કર્મચારીઓ ઉપસ્થિત રહી નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી
