બ્રહ્મ સમાજ લીંભોઈ નૂતન સ્નેહમિલન સમારોહ યોજાયો યોજાયો

 મો


ડાસા લીંભોઈ બ્રહ્મ સમાજ દ્વારા નૂતન વર્ષા અભિનંદન સત્કાર. એકતા સંસ્કાર સ્નેહમિલન સમારંભ  યોજાયોલીંભોઈ વાળીનાથ મહાદેવ ના સાનિધ્ય સ્નેક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં 75 વર્ષથી વધુ ઉંમરના વડીલોનું સન્માન વય નિવૃત્ત થયેલા સમાજના વડીલોનું સન્માન આગામી સમયમાં સમાજ દ્વારા સમાજ ઉપયોગી વિવિધ કાર્યક્રમો ની ચર્ચા વિચારણા કરવામાં આવી સમારંભ દીપ પ્રાગટ્ય વાત્રક હોસ્પિટલના મંત્રી ભોજન દાતા વસંતભાઈ જોશીના હસ્તે કરવામાં આવી સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સામાજિક કાર્યકર નિલેશ જોષી . અરવલ્લી જિલ્લા લક્ઝરી એસોસિએશનના પ્રમુખ ગિરીશ ઉપાધ્યાય ડો ચિરાગ ઉપાધ્યાય હરકિશનભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહી સમાજ ઉપયોગી વાત કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયદેવપ્રસાદ જોશી હાર્દિક ઉપાધ્યાય અને બ્રહ્મ સમાજની યુવા ટીમ પર આ કરવામાં આવ્યું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P