જન્માષ્ઠમી નિમિતે શ્રી મોડાસા એકડા વિશા ખડાયતા મોદી પંચ મિત્ર મંડળ દ્વારા આયોજિત નંદમોહત્સવ નો પ્રોગ્રામ ખુબજ unique રીતે ઉજવવામાં માં આવ્યો
0
ઑગસ્ટ 17, 2025

નંદ મહોત્સવના કાર્યક્રમમાં કૃષ્ણ જનમ થી લઈને દરેક લીલાઓની ઝાંખી કરવામાં આવી.અને ખૂબ સુંદર પ્રસ્તુતિ બતાવામાં આવી હતી જે કાર્ડબોર્ડ નો ઉપયોગ કરી બનાવેલ હતી.મોટી સંખ્યામ હાજર રહી વૈષ્ણવ સમાજ એ આ નંદમોહત્સવ નો પ્રોગ્રામ અવિસ્મરણીય બની ગયો હતો.આ પ્રોગ્રામને સફળ બનાવવા પ્રમુખશ્રી ચિરાગભાઈ શાહ ઉપપ્રમુખ હિતેશભાઈ યોગેશભાઈ શાહ અંકિતભાઈ શાહ મિતેશભાઈ શાહ જતીનભાઈ શાહ સમગ્ર કાર્યક્રમને સફળ અને આનંદમય બનાવ્યો હતો સમગ્ર જ્ઞાતિજનોએ આ પ્રસંગ ખૂબ રીતે માણ્યો હતો