સી.આર.પાટીલના ૭૧માં જન્મ દિનની ઉજવણી નિમિત્તે ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

 *ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ ના ૭૧માં જન્મ દિન નિમિત્તે ધારાસભ્ય પી.સી.બરંડા સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કોટેઝ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને બિસ્કિટ વિતરણ સહિત સફાઈનો કાર્યક્રમ યોજાયો*

*



ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશકિત મંત્રી, પેજ સમિતિના પ્રણેતા સી.આર.પાટીલના ૭૧માં જન્મ દિનની ઉજવણી નિમિત્તે ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ અને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડા એસ.ટી.બસ સ્ટેશનમાં સફાઈ અભિયાનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.*

*ભિલોડા - મેઘરજ બેઠકના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, સાબર ડેરી ડિરેક્ટર કાંતીલાલ પટેલ, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન ખરાડી, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, ઈન્દ્રજીતસિંહ રાઠોડ, શૈલેષભાઈ કોટવાલ, યોગેશભાઈ બુદ્ધ, રામઅવતાર શર્મા, સાવનભાઈ ઠાકોર, અશ્વિનભાઈ ઠાકોર, ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, ભિલોડા ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા સહિત અનેકવિધ સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો, ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P