અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રામનગર ગામના સીમ વિસ્તાર ધઉં નો તૈયાર પાક બળીને ખાખ... અંદાજીત રૂ. ૮
લાખનાનુકસાનનીસંભાવના...*સરપંચ સંકેતભાઈ ચૌધરી એ જણાવ્યું કે, રામનગર ગામના ખેડુતો (૧) ડાહ્યાભાઈ બાદરભાઈ પટેલ (૨) ભગાભાઈ બાદરભાઈ પટેલ (૩) પ્રભુભાઈ મોવતાભાઈ પટેલ ના ખેતરમાં વાઠેલા ધઉં બળીને ખાખ થઈ ગયેલ હોય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, ખેડુતોને અંદાજીત રૂ. ૮ લાખ વધુ નું નુકસાન સહન કરવાનો વારો આવ્યો...*