.
અર
. અરવલ્લી જિલ્લા મોડાસાના દેવરાજ ગુરુગાદીમઠ ચેતન સમાધિ સિદ્ધંત સંતોની ભૂમિ ના બારમા ગાદીપતિ પૂજ્ય ધન ગીરી બાપુ નો જન્મોત્સવ ની ઉજવણી સંતો મહંતો રાજનેતાઓ સામાજિક કાર્યકરો અને ભક્તોની હાજરીમાં પૂજ્ય સંત ધન ગીરી મહારાજને અનાજથી અને લાડુ થી તોલીને સાથે ભજન ભોજન કીર્તન થી સંતવાણી ભગવાનને યાદ કરી ને ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાં નવા વરાયેલા મંત્રીશ્રી પી.સી બરંડા. ભાજપ જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર જીવ દયા પ્રેમી સામાજિક કાર્યકર નિલેશ જોષી હરે ક્રિષ્ના મંદિરના મનુભીષ્મદાસ સાહિત્યકાર અમિત કવિ કી.ડી રબારી પત્રકાર વિનોદ ભાવસાર મોટા પ્રમાણમાં ભક્તો ઉપસ્થિત રહ્યા સમગ્ર જન્મોત્સવ કાર્યક્રમના આયોજનમાં દેવરાજ ધામના ધનગીરી બાવજીના લઘુબંધુ મહેશગીરી બાપુ ભાવિ ગાદીપતિ જન્મેજય ગીરીબાપુ અને દેવરાજ ધામના ભક્તો દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન ભક્તિ ભાવથી કરવામાં આવી
