મોડાસા આરટીઓ કચેરીમાં દલાલોનું રાજ ઓનલાઇન સિસ્ટમનું સુરસુરીયૂ..


મોડાસા આરટીઓ કચેરીમાં હજુ પણ રોકટોક એજન્ટ પ્રથા ચાલુ છે તંત્રના મેળાપીપણા થી પ્રજા મુગામોઢે લુંટાઈ રહી છેઅરવલ્લી જિલ્લામાં આર ટી ઓની વડી કચેરી આવેલી છે આરટીઓમાં  કચેરીમાં એવા તો કયા કાળા કામો થાય છે કે સરકારની તિજોરી ને નુકસાન પોંચાડવામાં આવી રહ્યું  એક અધિકારી દ્વારા કેમ? લોકોને બોલાવી બોલાવીને બોણી આપવી પડે છે 

આરટીઓ કચેરીમાં વાહનોના પાર્સિંગથી લઈ અન્ય કામો માટે લોકો આવતા હોય છે 

રાત્રિના સમયે ગાજણ ટોલનાકા પાસે તેમજ વાટડાં ટોલનાકા પાસે પરપ્રાંતિય ટ્રકોને રોકીને શું કરવામાં આવે છે તેઓની તપાસથવી જોઇએતેવું પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે 

આરટીઓના વાહનો રેઢા મૂકીને વાહનો  તપાસ કરવામાં આવતી હોવાની બુમ ઉઠી છે રજાના દિવસોમાં પણ આર ટી ઓનું ચેકિંગ ચાલુ હોય છે આરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર એ માઝા મૂકી છે અંગે જાગૃત નાગરિક દ્વારા ઉપલા લેવલે જાણ કરાઈ હોવાનું જાણવા મળેલ છે આ અંગે સત્વરે એન્ટ્રી કરપ્શન બ્યુરોએ તપાસ હાથ ધરવી જોઈએ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P