સોસાયટી નગર વિકાસ મંડળ નવરાત્રી મહોત્સવમાં સાતમે નોરતે નિમિત્તે નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

નવરાત્રીના સાતમે


નોરતે મોડાસા સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળ દ્વારા કલ્યાણ ચોકમાં નવરાત્રી મહોત્સવ નિમિત્તે આજરોજ અરવલ્લી જિલ્લાના એડિશનલ જ્યુડિશિયલ સિવિલ જજ શ્રી જીનલબેન અઠીયા મેઘરજ અને પ્રિન્સિપલ ચીફ જ્યુડિશિયલ સાહેબ પી ડી જેઠવા સાહેબ મોડાસા હાજર રહી આરતી નો લાભ લીધો હતો આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ તેમના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મેઘરજ એડિશનલ સિવિલ જજ જીનલબેન અઢીયા તેમજ મોડાસા પ્રિન્સિપલ ચીફ જ્યુડિશિયલ સાહેબ પી ડી જેઠવા સાહેબ નું ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાર તથા સોસાયટી નગર વિકાસ મિત્ર મંડળના પ્રમુખ કેતનભાઇ ત્રિવેદી દ્વારા પુષ્પગુચ્છ અને અંબાજી માતાનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સૌરભભાઈ ત્રિવેદી જય કુબેર સંજયભાઈ ભાવસાર લાલાભાઇ તથા રાજુભાઈ શેઠ તથા ધ્રુમિલભાઈ ભાવસાર તેમજ અલ્પેશભાઈ ઉપાધ્યાય હાજર રહે મહેમાનો સન્માન કરવામાં આવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P