ભાજપામોડાસા શહેરના ઉપ્રમુખશ્રી અશોકભાઈ શ્રોફ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લો ફેકલ્ટીની બોર્ડ ઓફ સ્ટડી મા સતત ત્રીજી વાર બોર્ડના ચેરમેન તરીકે વરણી


મોડાસા શહેર ભાજપા  ઉપપ્રમુખ અશોકભાઈ શ્રોફની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લો ફેકલ્ટીની બોર્ડ ઓફ સ્ટડીમા સતત ત્રીજી વાર બોર્ડના ચેરમેન તરીકે વરણી થઈ. આ સિદ્ધિ બદલ યુનિ. ના કુલગુરુ માન. ડો. કે સી પોરિયા  કુલસચિવ શ્રી રોહિતભાઇ દેસાઈ , ડો કમલભાઈ મોઢ તથા લીગલ સ્ટડીના સૌ સભ્યશ્રીઓ, લો કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપક મિત્રો મોટી સંખ્યામાં

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P