મોડાસા જાયન્ટ્સ સહીયરની બહેનોએ પિઢરડા વૃદ્ધાશ્રમના દાદાદાદીને બિસ્કીટને ફળો આપી આશીર્વાદ લીધા...

 મોડાસા જાયન્ટ્સ સહીયરની બહેનોએ  મો


ડાસા જાયન્ટ્સ સહીયર પ્રમુખ અમિતાબેન સોલંકીએ લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર પિંઢરડા વૃદ્ધાશ્રમ ખાતે  પહોંચીને ત્યાં રહેતા 84 દાદા દાદીને મળી બિસ્કીટ અને ફળો આપી આશીર્વાદનો લાભ લીધો હતો દર આશ્રમના વૃદ્ધો ભાવ વિભોર બની ગયા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P