સમગ્ર અભિયાન ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.**શ્રી નરેન્દ્રભાઈ મોદી યોગને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવી અને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” દ્વારા વિશ્વને ભારતની આ પ્રાચીન પરંપરાની અનમોલ ભેટ આપી છે. તેમના પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ લોકોમાં આરોગ્ય, સ્ફૂર્તિ અને તંદુરસ્ત જીવન માટે યોગને પ્રત્યેક સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે.*આ કાર્યક્રમમાં ડો હરિભાઈ પટેલ , વસંત ભાઈ શાહ,પ્રવીણ ભાઈ,નવીન ભાઈ, ધર્મેશભાઈ ત્રીવેદી,જયેન્દ્ર મકવાણા,રાજેશભાઈ
પટેલ,પ્રિયંકા બેન પટેલ તથા મોટી સંખ્યામાં યોગી ભાઈઓ હાજર રહ્યા
