અરવલ્લી જિલ્લા સરકારી સંઘના અધ્યક્ષ તરીકે પ્રભુદાસભાઇ પી પટેલની બિનહરીફ વરણી કરાઇ.
0
સપ્ટેમ્બર 12, 2025
સપ્ટેમ્બર 12, 2025
અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ તરીકે સતત ત્રીજી વાર પ્રભુદાસ પી પટેલની કરાઈ છે ઉપાધ્યક્ષ તરીકે મોડાસા નાગરિક સહકારી બેંકના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ગાંધીની અને માનદ મંત્રી તરીકે જગદીશભાઈ શામજીભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે
