મોડાસા નગર ની સેવા ભાવી સંસ્થા એટલે અન્નપૂર્ણા ટ્રસ્ટ જેના ટ્રસ્ટ ના ટ્રસ્ટી ને સેવાકીય પ્રવૃતિઓ માટે હરહંમેશ અગ્રેસર એવા દીલીપ ભાઈ પટેલ જેઓ દર વર્ષે સંસ્થા ની બહેનો પાસે પહેલાં રક્ષા બંધન કરી ને પછી જ પોતાની બહેનોને રાખી બંધાવે છે જેમની દીલેરી આખા પંથકમાં વખણાય છે અ
ન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ૩૬૫ દીવસ જરુરીયાત મંદ વ્યક્તિ ઓને માત્ર બે રુપીયા માં ભોજન પહોંચાડવા મા આવે છે જેમાં આમનો મહત્વ નો ફાળો હોય છે સતત પ્રયત્નશીલ રહી ને દરેક જરુરીયાત સુધી પહોંચવા કટીબધ્ધ હોય છે જેમને રાજ્યપાલ શ્રી ને મુખ્ય મંત્રી તરફ થી પણ એવોર્ડ મળ્યો હતો