એકલિંગજીપ્રગતિ મંડળ,મોડાસા દ્વા રક્ષાબંધનના પવિત્ર દિવસે યજ્ઞો પવિત્ર (જનોઈ) બદલવાનો કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળા ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આશિષભાઈ શાસ્ત્રી દ્વારા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા જનોઈ બદલાવવાની ક્રિયા કરાવવામાં આવી.