જાયન્ટ્સ માલપુર દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓને સન્માનિત કરાયા...
0
ઑગસ્ટ 14, 2025

માલપુર જાયન્ટ્સ ગ્રુપ સેવા સપ્તાહ અંતર્ગત આજરોજ માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સફાઈ કર્મચારીઓ અને 108 ના કર્મચારીઓને માલપુર જાયન્ટ્સ દ્વારા ફુલચડી આપી છત્રી અને મોમેન્ટો આપ્યા હતા અને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મહેશભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ સુરેન્દ્રસિંહ રાઠોડ અને જાયન્ટ્સ મિત્રો ઉપસ્થિત રહેલ હતા