મોડાસા રોટરી ક્લબ ધ્વારા મહીલા પોલીસ ઈન્સપેકટર માલવીયા સર એસ ઓ જી પી આઈ ચાવડા અને મોડાસા ટાઊન પી આઈ ચૌધરી સાથે રક્ષા બંધન ની ઉજવણી મોડાસાના ડી ડી કાફે ખાતે કરાયો હતો મોડાસા શહેર ના ત્રણ પી આઈ અને અન્ય પોલીસ અધિકારી તેમજ રોટરી કલબ મોડાસા ના રોટેરીયન અરુણાબેન પટેલ તેમજ પી આઈ માલવીયા બહેને હાજર તમામ ભાઈઓને રક્ષાપોટલી બાંધી યુવાવર્ગ ને વ્યસન તેમજ અસામાજિક પ્રવુતી થી દુર રહેવા ની ભેટં માંગી અરવલ્લી જીલ્લા માં અનોખું ઉદાહરણ સાબીત થયેલ છે રોટરી ક્લબ અરવલ્લી ના પ્રમુખ કમલેશભાઈ પટેલ મંત્રી સુનીલ પંચાલ,ઊપ પ્રમુખ મુકેશ પરમાર તેમજ ક્લબ ટ્રસ્ટી ડો મોહનભાઈએતમામ હાજર મેદની ને ભાઈ બહેન ના આ પવિત્ર બંધન નું મહત્વ સમજાવ્યું હતું વિશેષ રોટરી પ્રમુખ કમલેશ પટેલ ના જણાવ્યા મુજબ અગામી સમય માં મોડાસા સબજેલમાં રામ કથા નુ આયોજન કરી કેદીઓને સાચી દિશા બતાવી પોતાની ઊતક્રસ જીંદગી જીવવા
ની પ્રેરણા આપવાનુ આયોજન કરવા પણ જણાવેલ છે