શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ દાવલી, રખિયાલ શાળા મા પ્રેરક પ્રવચન સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના રામાયણ શ્રવણ પ્રસંગ દર્શાવી પ્રશ્નોતરી કરી. બાળકો ઉત્સાહ ભેર ભાગ લઈ જવાબો આપ્યા હતા. ગ્લુકો બિસ્કીટસ છોડ નુ વિતરણ કર્યું.શાળા ના આચાર્ય તથા સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો. ચૈ
ત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે તેતાલીશ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ, પર્યાવરણના જતન માટે વૃક્ષો ની સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.