રેલ્લાવાડા: શાળાઓ મા ગણવેશ ગ્લુકો બિસ્કીટ્સ છોડ નુ વિતરણ
0
ઑગસ્ટ 07, 2025

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ પાણીબાર, ધોળાપણા પ્રા.શાળા મા સરપંચ વાલીઓની હાજરી મા પ્રેરક પ્રવચન આપી બાળકો ને ગણવેશ ગ્લુકો બિસ્કીટસ છોડ નું વિતરણ કર્યું. શાળા ના આચાર્ય તથા સ્ટાફ હજાર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપકે તેતાલીશ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા રાજ્ય અને રાજ્ય બહાર અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.