મોડાસા સરસ્વતી બાલ મંદિર ના હોલ મા દરેક વિધ્યાર્થી ઓ ને પ્રમાણ પત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા આ સમારંભ મા મુખ્ય મહેમાન તરીકે સરસ્વતી બાલમંદિરના પ્રમુખ જીવદયા પ્રેમી નિલેશભાઈ જોષીઅ
તિથી વિશેષ તરીકે લેખક અને સાહિત્યકાર તેવા ડો.સંતોષભાઈ દેવકર દેવરાજ જન્મજયગીરી પ્રો.મનોજભાઈ ગાંગીવાલા તેમજ સમસ્ત આદિવાસી ભીલ સમાજ ના પ્રમુખ નિકેશભાઈ પરમાર મંત્રી કાળુભાઈ ભીલ શિક્ષણ સમિતિ ચેરમેન અરવિંદભાઈ તેમજ કારોબારી સદસ્યો એ ખૂબ જયમત ઉઠાવી આ પ્રસંગને શોભાવ્યો હતો કાર્યક્રમ નું સંચાલન અમિત કવિ કર્યું હતું