અરવલ્લી જિલ્લા મોડાસા શહેર માં ભવ્ય તિરંગા યાત્રા નીકળી

અરવલ્લી જિલ્લાના મોડાસા ઉમિયા મંદિરથી ભવ્ય તિરંગા યાત્રા સ્કૂલના બાળકો અધિકારીઓ સામાજિક સંસ્થાઓ રાજકીય પક્ષો ના  આગેવાનો જોડાયા હતા રાજ્યકક્ષાના મંત્રી  શ્રી ભિખુસિંહ  પરમાર દ્વારા તિરંગા યાત્રાને લીલી જંડી આપવામાં આવી હતી આ યાત્રા માં લોકો ઉત્સાહથી જોડાયા હતા સામાજિક સંસ્થાઓ જાયન્ટ્સ મોડાસા મોડાસા લાયન્સ સરસ્વતી સ્કૂલ કોલેજના બાળકો ધ્વજ લઇ દેશ પ્રેમ ના ગીતો સાથે ઉત્સાહથી જોડાયા જેમા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી ભિખુસિંહ પરમાર બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા,મોડાસા નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ  ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર,  જિલ્લાના કલેક્ટરશ્રી, એસપી શ્રી,ડીડીઓ શ્રી  અને અધિકારીઓ જોડાયા સામાજિક કાર્યકરો જાયંટ્સ મોડાસાના અમરીશભાઈ પંડ્યા મહેસાણા બનાસકાંઠા કિસાન મોરચાના પ્રભારી મહેશભાઈ પટેલ અને વિવિધ સંસ્થાના કાર્યકરોએ  તેમજ નગરજનોમોટી સંખ્યામાં ઉત્સાહભેર  તિરંગા યાત્રા


મા ભાગ લીધો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P