ભિલોડામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
0
ઑગસ્ટ 12, 2025

ભિલોડા તાલુકા પંચાયત કચેરી પરીસરમાંથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું.ભિલોડા - મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા પંચાયત, કારોબારી અધ્યક્ષ નીલાબેન મડિયા, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી શૈલેષભાઈ કોટવાલ, શંભુભાઈ મકવાણા, અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય રસિકાબેન ખરાડી, ભિલોડા તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન ગામેતી, ભાનુમતીબેન મેણાત, વિક્રમભાઈ પટેલ, ભાજપ એસ.ટી. મોરચા - મહામંત્રી ડો. રાકેશકુમાર બોડાત , સચિનભાઈ બરંડા, દેવાંગભાઈ બારોટ, યોગેશભાઈ બુદ્ધ, બાબુભાઈ લટા સહિત ભાજપ સંગઠનની ટીમ, દરેક મોરચાના હોદ્દેદારો, જીલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, સીનીયર આગેવાનો, રાજકીય સહકારી આગેવાનો, બુથ પ્રમુખો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારી, ભાજપના સંનિષ્ઠ કર્મઠ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.