અરવલ્લી જિલ્લા સહકારી સંઘના માલપુર ઝોનના ડિરેક્ટર તરીકે મહેશભાઈ ડી પટેલની બિન હરીફ વરણી....
0
ઑગસ્ટ 04, 2025
ઑગસ્ટ 04, 2025
અરવલ્લી જિલ્લા સહકારી સંઘના માલપુર ઝોનના મહેશભાઈ ડી પટેલની બિનહરીફ વરણી થયેલ છે જેઓ એમ બી પટેલ શૈક્ષણિક સંકુલ તખતપુર માલપુરના ટ્રસ્ટી છે પુવૅ પ્રમુખ તાલુકા પંચાયત માલપુર હાલમાં બનાસકાંઠા મહેસાણા કિસાન મોરચાના પ્રભારી તરીકે કાર્યભાર સંભાળી રહેલ છે જેઓની નિમણૂકને સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી સૌએ આવકારી અભિનંદન પાઠવેલ છે
