પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલાને સમાજ સેવા માટે આદિવાસી ભીલ સમાજ સાબરકાંઠા અરવલ્લી દ્વારા સન્માનિત કરાયા

 મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા ને આદિવાસી ભીલ સમાજ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ પ્રસંગે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો બાબા સાહેબ નું સૂત્ર ને સાર્થક કરો જણાવી પ્રમુખશ્રી નિકેશભાઈ પરમાર સાયન્સ કોલેજ ના લેબ. આસિસ્ટન્ટ તથા શ્રી નિલેશભાઈ જોશી અધ્યક્ષ આમંત્રિત મહેમાનો વિધાર્થીઓ


ની હાજરીમાં શાલ સર્ટિફિકેટ તેતાલીસ લાખ ગ્લુકોઝ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકોને ગણવેશ વસ્ત્ર, રાજ્ય અને રાજ્ય બહાર ની વિવિધ શાળા મા પ્રવચન, છોડ ની સેવા સમર્પણ માટે સન્માનિત કરાયા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P