*અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ મોડાસા સર્કિટ હાઉસ ના હોલમાં મળી...*

મોડાસા સર્કિટ હાઉસ ખાતે *પ્રદેશ પ્રતિનિધિ ની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારી ની રચના કરવામાં આવી..*નવનિયુક્ત હોદ્દેદારો ને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી..*ગુ


જરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ની સુચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલ ની અધ્યક્ષતામાં માં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારી ની મિટિંગ મળી જેમાં જીલ્લા કારોબારી ની રચના કરવામાં આવી* જેમાં સર્વાનુમતે સંગઠન ની રચના નીચે મુજબ કરવામાં આવી..

*પ્રમુખ* 

ભરતભાઈ કડિયા મોડાસા 

*ઉપપ્રમુખ*

નીતિનભાઈ પંડ્યા, મોડાસા

સલીમ ખાન પઠાણ, ટીંટોઇ

જીતભાઈ ત્રિવેદી, ભિલોડા 

સલીમભાઈ ડી પટેલ, મોડાસા

કૌશિકભાઇ સોની, ભિલોડા

કૌશિકભાઈ પટેલ, મોડાસા (સાકરીયા)

*મહામંત્રી* 

ભરતભાઈ ભાવસાર મોડાસા

 *મંત્રી* 

નરેન્દ્ર ભાઈ એલ.પટેલ, ધનસુરા

કાદરભાઈ ડમરી ટીંટોઇ

નરેન્દ્રસિંહ જે ગાંધી, ટીંટોઇ

અલ્પેશભાઈ ભાટિયા, માલપુર

જગદીશભાઈ પ્રજાપતિ, બાયડ (સાઠંબા) 

*ખજાનચી* 

વિનોદભાઈ ભાવસાર, મોડાસા

*સહ ખજાનચી*

રાકેશભાઇ, ઓડ

 *આઇટી સેલ*

આકાશભાઈ રાઠોડ, મોડાસા લિંભોઇ

અજયભાઈ ભાટીયા, મોડાસા

*સલાહકાર સમિતિ*

 અહેમદઉલ્લાભાઇ ચિસ્તી, મોડાસા 

ઈકબાલભાઈ ચિસ્તી, મોડાસા

જગદીશભાઈ પટેલ, ભિલોડા

સમગ્ર સંગઠનને જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુંમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારો ને શુભેરછાઓ પાઠવી હતી..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P