અરવલ્લી ટ્રાફિક શાખાના પીઆઈ એમએમ મારીવાડ દ્વારા અંબાજીજતા પદયાત્રીઓની બાઇક ગાડી તેમજ તેમના ઉપર રેડીયમ સ્ટીકર લગાવાયા
0
ઑગસ્ટ 28, 2025

ગુજરાત અને બાજુના રાજય રાજસ્થાન તથા એમપીમાંથી પદયાત્રા સંઘ અંબાજી જવા નીકળતા હોય છે ત્યારે અવારનવાર રોડ પર નાના મોટા અકસ્માત થતા હોય છેઅને મોત પણ પામતાં હોય છે ત્યારે એ આ અકસ્માતોને નિવારણ કરવા માટે આજે અરવલ્લી જિલ્લાની પોલીસ કે જે અરવલ્લી જિલ્લામાંથી યાત્રીઓ પસાર થતાં હોય છે અને ટ્રાફિકની અવગણના થાય છે ટ્રાફિકના જે નિયમો અનુસાર જે લોકો જતા હોય છે તેના ઉપર રેડિયમ વાળા સિમ્બોલ અને રેડીયમ પટ્ટી લગાવી અને અડધી રાત્રે કોઈપણ રાત્રે રિફ્લેક્ટ મારે અને કોઈક યાત્રી અથવા તો કોઈ જાય છે તેવું જણાય એટલા માટે સાધન અકસ્માત ના નડે એટલા માટે નિયમોનું પાલન કરાવવામાં આવ્યું છે અને પદયાત્રીઓ નું અકસ્માતે મૃત્યુ નો થાય તે હેતુથી પદયાત્રીઓને જાણકારી આપી અરવલ્લી ટ્રાફિક શાખાના પી.આઈ એમએલ મારીવાડ દ્વારા પદયાત્રીઓને ટ્રાફિક ની જાણકારી આપી જાગૃત કરાયા અને તેઓની મોટરસાયકલ મોટર ગાડી તેમજ તેઓના ઉપર રેડિયમ રિફ્લેક્ટ લગાવવામાં આવેલ