અઘ્યાપક મનોજ ગોંગીવાલા એ ગાજેશ્વરી મોડાસા શાળામા પ્રેરક પ્રવચન આપ્યું


રાષ્ટ્રીય સંયમ સેવક સંઘના અરવલ્લી વિસ્તારના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત શ્રી એમ એલ ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક એક્સલેન્ટ ડૉ.પ્રો.(ડૉ)મનોજ ગોંગીવાલા એ મોડાસા ગાજણ ની ગાજેશ્વરી હાઈસ્કૂલ મા આચાર્યશ્રી મુકેશભાઈ પટેલ  સ્ટાફ ની ઉપસ્થિતિમાં વિધાર્થીમા શિસ્તતા ભણતર નું મહત્વ પર એક કલાક નું વ્યાખ્યાન આપી તમામને ગ્લુકોઝ બિસ્કિટસ શાળા પરિસર માટે છોડ નું વિતરણ કર્યું. 

ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધી કુલ ચૂમ્માલિસ લાખ બિસ્કીટસ પર્યાવરણ ના જતન માટે છોડ સેવા જરૂરિયાત વાળા બાળકો માટે નિશુલ્ક ગણવેશ અઢી હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે રાજ્ય અને રાજ્ય બહાર કરી અવિરત સેવારત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P