રૂ. ૧૧ કરોડના ખર્ચે બનનાર ૧૬.૨૦ કિ. મી. લાંબા નવા ભેટાલી થી ખિલોડા રોડનો ભવ્યાતિભવ્ય ખાતમુહુર્ત કાર્યક્રમ સફળતાપુર્વક પુર્ણ થયો...આ
વિકાસલક્ષી યોજના થકી પ્રવાસીઓને સુવિધા મળશે તેમજ વિસ્તારના ગ્રામ્ય વિકાસને પણ નવી દિશા મળશે...આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર સૌ આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનોનો હૃદય પુર્વક આભાર... લી. પી.સી.બરંડા, ધારાસભ્ય