ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો
શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ - 2025
"બાયડ વિધાનસભા"
સત્ર: -૩
ઉપસ્થિતિ:- જિલ્લા પ્રશિક્ષણ વર્ગ વાલી શ્રી અશોકભાઇ જોષિ, જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર,મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ
સત્ર વિષય: - ટેકનીકલ સત્ર સરલ એપ નમો એપ, સોશિયલ મીડિયા તથા વોટ્સપ ગૃપ સંચાલન ..
વક્તા:- શ્રી નીતિનકુમાર વલ્લભભાઇ પંડયા ( સોશિયલ મીડિયા કન્વિનર અરવલ્લી જિલ્લા ભાજપા )
સત્ર અધ્યક્ષ:- શ્રી ખુમાનસિંહ ભુરસિંહ ઝાલા, ( પ્રમુખ, બાયડ તાલુકો )