ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ મોડાસા સુંદરકાંડ પાઠનું આયોજન
0
જુલાઈ 31, 2025

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ચારે બાજુ યજ્ઞ પૂજા મંદિરોમાં ઘંટરાવ સંભળાઈ રહ્યો છે આવા માહોલ વચ્ચે ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ મોડાસા દ્વારા હનુમાનજી ની ભક્તિ ભાવ સાથે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે સુંદરકાંડ પાઠમાં આવતા વિવિધ ચોપાઈઓ દ્વારા બાળકોને શક્તિ મળે એ આશયથી સુંદરકાંડ ભક્તા હરેશ ગોર દ્વારા 1562 માં સુંદર પાઠનું ભવ્ય આયોજન ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ સરસ્વતી બાલમંદિર મંડળ રત્નદીપ શાખામાં કરવામાં આવ્યું છે