અરવલ્લી જિલ્લામાં ગુરુપૂર્ણિમા ઠેર ઠેર આશ્રમશાળાઓ ગુરૂસ્થાનો તેમજ મંદિરોમાં ન શ્રદ્ધા ભક્તિમય માહોલમાં ઉજવણી અરવલ્લી જિલ્લામાં મોડાસા સરડોઈ
0
જુલાઈ 10, 2025
જુલાઈ 10, 2025
અરવલ્લીજિલ્લામાં મોડાસા શામળાજી સરડોઈ ઇસરોલ બોલુન્દ્રા ડુગરવાડા ધનસુરાબાયડમાલપુરમેઘરજમાંગુરુઓનાઆશ્રમમાંગુરુઓનાઆશીર્વાદ મેળવવા લાઈનો લાગેલ મોડાસાના સુપ્રસિદ્ધ આસ્થાનું પ્રતીક સમાન દેવાયત ધામ ખાતે મહંત શ્રી ધનેશ્વર ગીરી મહારાજ મહેશ ગીરી મહારાજના આશીર્વાદ લેવા ભક્તોનો મોટો મેળાવડો જામ્યો સાથે ગુરુપૂર્ણિમાનો મેળો હોવાથી લોકો આનંદ ઉત્સાહમાં ગુરુને યાદ કરી ભજન કીર્તન કરતા હતા મોડાસા ઇસ્કોન મંદિર ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ મહારાજ ઇસ્કોનમાં પ્રભુપાદના દર્શન કરવા કીર્તન સાથે ભક્તિભાવથી જાયન્ટ્સ મોડાસાના સભ્યો હાજર રહ્યા હતા. મોડાસા ડીપ વિસ્તારમાં આવેલા જેશીગ બાવજીની મૂર્તિને લોકોએ પૂજા અર્ચના હારતોરા કરી તેમના આશીર્વાદ લીધા હતા ગુરુદ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આજે સમગ્ર જિલ્લાના મંદિરોમાં ભક્તિમય વાતાવરણ બની રહ્યું હતું
