મોડાસા શહેર ભાજપ સંગઠન દ્વારા મોડાસાના જુદા-જુદા મંદિરોમાં ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગુરુ વંદના સાથે ગુરૂ પૂજનનો કાર્યક્રમ યોજાયો

 અરવલ્લી જિલ્લા


માં ભારતીય જનતા પાર્ટી,મોડાસા શહેર સંગઠન દ્વારા  ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ હેઠળ જિલ્લા સંગઠન પ્રમુખ ભીખાજી ઠાકોર  માર્ગદર્શન હેઠળ ઉમિયા મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ઉપસ્થિત અને સુપ્રસિદ્ધ આસ્થાનું પ્રતીક સમાન દેવરાજ ધામ ખાતે ધનગીરી બાપજી તેમજ ઉમિયા મંદિમા મહંત વિષ્ણુ પ્રસાદ મહારાજનાઆશીર્વાદ તેમજ પૌરાણિક ગોવર્ધન ટ્રસ્ટ સંચાલિત બાલકદાસજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે મહંત  પાર્થભાઈ દવે મહારાજ ના આશીર્વાદ લીધા આ પ્રસંગે જિલ્લા સંગઠન મહામંત્રી જગદીશભાઈ ભાવસાર મોડાસા શહેર પ્રમુખ વિપુલકડિયા અને શહેર મહામંત્રી કથન ભાવસાર કેતન ત્રિવેદી જલ્પા ભાવસાર દ્વુપલગાંધી તેમજ તમામ અન્ય હોદ્દેદારો અને કાઉન્સિલરો હાજર રહ્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P