મોડાસા મીઠાઈ ફરસાણ એસોસિયેશનની જનરલ મીટીંગ ગજાનંદ પૌવા સેન્ટર ખાતે યોજાઈ ગઈ જેમાં ચર્ચા વિચારણા અંતે નવા વર્ષના પ્રમુખ પદે
(1) પ્રમુખ મિનેશ ભાવસાર
વસંત રેસ્ટોરન્ટ
(2)ઉ પ્રમુખ સ્વરૂપસિંહ
ભગવતી મીઠાઈ ભંડાર
(3) મંત્રી મિતેશ પટેલ
કચ્છી દાબેલી
(4) ખજાનચી પરેશ ઠક્કર જલારામ ભજીયા
** કારોબારી સભ્યો**
(1) ગુમાનભાઈ જોધપુર સ્વીટ માર્ટ
(2) જગદીશ શેઠ સૌરાષ્ટ્ર ફરસાણ
(3) દીપકભાઈ રાધેશ્યામ નાસ્તા હાઉસ
(4) હર્ષિલ મનમોહન સ્વીટ માર્ટ
(5) દિલીપભાઈ મખ્ખનભોગ સ્વીટ માર્ટ
(6) ધર્મેશભાઈ બિકાનેર સ્વીટ માર્ટ