ભાજપા સમર્થિત નવનિયુક્ત સરપંચ સન્માન સંમેલ અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ્ - અરવલ્લી ખાતે યોજાયું..


આ સંમેલનમાં સાબરકાંઠા - અરવલ્લી સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા, જિલ્લા ભાજપા સંગઠન પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર, જિલ્લાના પૂર્વ પ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, ભિલોડા વિધાનસભા ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા, સહકારી આગેવાન શ્રી ગોપાલભાઈ પટેલ શ્રી આર.કે પટેલ ની મુખ્ય ઉપસ્થિતિ માં સંમેલન યોજાયું હતું.નવનિયુક્ત સરપંચ સન્માન સંમેલનમાં અરવલ્લી જિલ્લા ના તમામ નવા ચુંટાયેલ સરપંચશ્રીઓનું સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા. તમામ ગ્રામજનોને સાથે લઈને સહિયારા પ્રયાસ થકી ગામને વિકાસની દિશામાં અગ્રેસર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી....

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P