ધી સર્વોદય સહકારી બેંક લિ મોડાસાના ચેરમેન શ્રી ઈકબાલ હુસેન ઇપ્રોલીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા વૃક્ષારોપણ અને સભાસદોને રોપાઓનુ નિશુલ્ક વિતરણ કર્યું
0
જુલાઈ 04, 2025

આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 માં વર્તમાન સમયમાં વધતા જ્તા ટ્રાંફિક , પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ ના લીધે વુક્ષઓ ની આપણી આવનારી મુખ્ય જરૂરિયાત સમજી ઘી સર્વોદય સહકારી બેન્ક લી.મોડાસા ના ચેરમેનશ્રી ઈક્બાલહુસેન જી ઇપ્રોલીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા વૃક્ષારોપણ કરી અને પોતાના ગ્રાહકો અને સભાસદો માટે રોપવાનું નિઃશુલ્ક વિતરણ કરી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 ની ઉજવણી કરેલ છે