ભિલોડા ભિલોડા ફોટોગ્રાફર એસોસિએશન નો વર્કશોપ યોજાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્કશોપનું આયોજનનું આયોજન પ્રેરણા વિદ્યાલયના પ્રાર્થના હોલમાં કર્યું હતું.અરવલ્લી - સાબરકાંઠા જીલ્લાના ઉત્સાહી ફોટોગ્રાફરો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વર્કશોપમાં દસથી વધારે કંપનીઓ એ પણ ભાગ લીધો હતો.સમગ્ર વર્કશોપ નું સફળ આયોજન ભિલોડા ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારો તન્મયકુમાર ભાવસાર, નિખિલકુમાર ભાટીયા, હિતેશભાઈ ચૌહાણ, ભાનુ પ્રતાપસિંહ રાઠોડ, રવિકુમાર અગ્રવાલ સહિત ઉત્સાહી ફોટોગ્રાફરો એ કર્યું હતું. એસોસિએશન નો વર્કશોપ યોજાયો


ભિલોડા,તા.૩૦


અરવલ્લી જીલ્લાના ભિલોડા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્કશોપનું આયોજનનું આયોજન પ્રેરણા વિદ્યાલયના પ્રાર્થના હોલમાં કર્યું હતું.અરવલ્લી - સાબરકાંઠા જીલ્લાના ઉત્સાહી ફોટોગ્રાફરો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વર્કશોપમાં દસથી વધારે કંપનીઓ એ પણ ભાગ લીધો હતો.સમગ્ર વર્કશોપ નું સફળ આયોજન ભિલોડા ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારો તન્મયકુમાર ભાવસાર, નિખિલકુમાર ભાટીયા, હિતેશભાઈ ચૌહાણ, ભાનુ પ્રતાપસિંહ રાઠોડ, રવિકુમાર અગ્રવાલ સહિત ઉત્સાહી ફોટોગ્રાફરો એ કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P