મોડાસા તાલુકાના ટિટોઇ ગામે રાજુભાઈ કારીગર પૂનમ ટ્રાવેલ્સ વાળાના નિવાસસ્થાને છેલ્લા 30 વર્ષથી અવિરત દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વાજતે ગાજતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયુ હતું તેઓના નિવાસસ્થાને સળંગ 10 દિવસ સુધી દિવસ અને રાત્રે ગુજરાત ભરમાંથી ભજન મંડળો અને શ્રદ્ધાળુઓ આવેછે અને ભજનની અનેગરબાની રમઝટ જમાવે છે દરરોજ સવારે અને રાત્રે મહાપ્રસાદનું આયોજન હોય છે