હે
મચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત *D.Litt. એવોર્ડ સેરેમની* કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અધ્યક્ષ તરીકે પધારેલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના હસ્તે 25 જુલાઈ 2025 ના રોજ શ્રી એન. એસ. પટેલ લૉ કોલેજ મોડાસાની વિદ્યાર્થીની *શાહ બિનલબહેન જીતેન્દ્રભાઈ* એ યુનિવર્સિટી માં પ્રથમ ક્રમે આવતા તેમણે બે અલગ અલગ *ગોલ્ડ મેડલથી* સન્માન કરવામાં આવ્યું.