*ગતિશીલ ગુજરાત રાજયમાં પ્રજાજનોની સલામતી એજ મહત્વની પ્રાથમિકતા...*


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના (૧) ભિલોડા તાલુકા મથકમાં વર્ષો જુનો હાથમતી નદી નો પુલ (૨) અણસોલ - ઈસરી રોડ પર આવેલ કાગડામહુડા પાસે આવેલ ઈસરી તરફના પુલનું ભિલોડા-મેઘરજ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પી.સી.બરંડા એ સ્થળ પર પહોંચી, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો સાથે વાતચીત દરમિયાન વર્ષો જુના પુલના નિરીક્ષણ માટે આવેલ એજન્સી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ગ્રામજનો સાથે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.જવાબદાર અધિકારીઓને સ્થાનિક ગ્રામજનોની જરૂરિયાત મુજબ જરૂરી સુચનાઓ આપી વૈકલ્પિક વ્યવસ્થા માટે ચર્ચા - વિચારણા કરી હતી.*

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P