સાયન્સ કોલેજ ના અધ્યાપકે ગ્લુકો બિસ્કીટસ વૃક્ષો નું વિતરણ કર્યું.
0
જુલાઈ 14, 2025

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા નવી શીણોલ શાળા મા અગિયારસો નાના પેકેટ્સ ગ્લુકો બિસ્કીટસ તેમજ વૃક્ષો નું વિતરણ કર્યું.અધ્યાપકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં ચાલીસ લાખ બિસ્કીટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ, વૃક્ષો નું સમર્પણ પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.