અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જીતની ઉજવણી કરી .....
0
જૂન 24, 2025

વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થતા સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ જીતની ઉજવણી કરી હતી મોડાસા ચાર રસ્તા મહાલક્ષ્મી ટાઉનહોલ આગળ પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ડો રાજેન્દ્રસિંહ પરમાર માઈનોરીટી પ્રમુખ ઉસ્માન લાલા કેતનભાઇ સહિતના કાર્યકરોએ ભેગા થઈ ગોપાલ ઇટાલીયાની વિસાવદર બેઠક પર થયેલી જીતની આવકારી વિજય સૂત્રોચ્ચાર કરી ઉજવણી કરી હતી તેમની જીતને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો