અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ
તરીકે અરૂણભાઇ પટેલની નિમણૂક થતા કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો છે તેઓ અગાઉ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તથા પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં રહી ચૂક્યા છે તેઓની નિમણૂકને જિલ્લા ભરમાંથી લોકોએ આવકારી અભિનંદન પાઠવેલ છે
અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ
Copyright © 2024 Your Website Name
Design by - WebKar Solution Pvt Ltd