મોડાસા સાયન્સ કોલેજ ના અધ્યાપક શ્રી એ શાળાઓ મા વિવિધ કાર્યક્રમો કર્યા

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્ર ના સમાજસેવી અધ્યાપકે મોડાસા ની નવી કોલીખડ, બાયડ તાલુકાની ઉંટરડા, જુના ઉંટરડા, વજેપુર ની શાળામા પ્રેરક પ્રવચન કરી ગ્લુકોઝ  બિસ્કિટસ્ વિતરણ કરવામાં આવ્યું.શાળા ના આચાર્યશ્રીઓ તથા સ્ટાફ મિત્રો એ કાર્યક્રમને સફળ બનાવ્યો.ચૈ


ત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં અધ્યાપક શ્રી એ 39 લાખ બિસ્કીટસ રાજ્ય અને રાજ્ય બહાર  સવા બે હજાર જેટલા કાર્યક્રમો યોજી જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સમયે સ્વખર્ચે અવિરત સેવારત છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P