મોડાસા બીઆરસી ભવન માં સામાજિક કાર્યકરો દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી
0
જૂન 05, 2025

મોડાસા બીઆરસી ભવન ખાતે સામાજિક કાર્યકરો બીઆરસી ભવન ના કર્મચારીઓ સાથે સિંદુર વૃક્ષ સાથે ઉમરો વડ આમળા જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવી દુનિયા આખી આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહી છે ત્યારે મોડાસામાં સામાજિક કાર્યકરો નિલેશ જોષી અને બાલકદાસજી મહંત જણાવ્યું હતું કે પર્યાવરણ દિવસની ઉજવણી ઓપરેશન સિંદૂર ને યાદ રાખી સિંદુરના વૃક્ષ સાથે અન્ય વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું જેમાં જીવદયાપ્રેમી નિલેશ જોશી બી આર સી ભવનના અમિત કવિ કલ્પેશ પંડ્યા સરનાબેન વણકર દિપક વણકર શૈલેષ વણકર સાથે વૃક્ષ રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો