અમદાવાદ ખાતે થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી સહિત અનેક નિર્દોષ યાત્રીઓએ દુઃખદ રીતે પોતાનું જીવન ગુમાવ્યું છે, અરવલ્લી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા કમલમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું જેમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી તથા પરમ કૃપાળુ પરમાત્મા સૌના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવેલ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ શ્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પ્રાર્થના સભા કમલમ ખાતે યોજાઈ ગઈ
0
જૂન 19, 2025