મોડાસા નગરપાલિકા તંત્રની વાવાઝોડા વરસાદમાં ઉમદા કામગીરીને વેપારીઓએ અને લોકોએ બિરદાવી
0
જૂન 19, 2025

મોડાસામાં તાજેતરમાં એકાએક વાવાઝોડા સાથે વરસાદ થતાં નગરના કેટલાક સ્થળોએ પથરાવો પૂર્વા પામેલ તથા તૂટિંગ વૃક્ષો જળમૂળથી ઉખડી રસ્તા તેમજ દુકાન આગળ પડેલ જે અંગે નગરપાલિકા તંત્ર યુદ્ધના ધોરણે વૃક્ષો તથા કાટમાળ હટાવી લેતા રસ્તા ખુલ્લા કરેલ તેમજ દુકાન આગળ પડેલ ઝાડના કાટમાળ દૂર કરી ધંધા રોજગારને કાર્યરત કરી દીધેલ નગરપાલિકા તંત્રની નગરના દરેક વિસ્તારોમાં પણ ઈમોનસૂન કામગીરી હેઠળ વરસાદી પાણીના નિકાલ તેમજ ગટર સફાઈને કામગીરી