મોડાસામાં વાવાઝોડા છે વરસાદમાં યુજીવીસીએલની સરાહનીય કામગીરી


અરવલ્લી અને મોડાસા શહેરમાં સમી સાંજે એકાએક વાવાઝોડા સાથે વરસાદ ખાબકયો હતો વાવાઝોડાના કારણે કેટલાક વિસ્તારમાં પતરા ઉડયા હતા તો પૂર્ણિમા હોટલ આગળ મોટું વડલા નું વૃક્ષ મૂળમાંથી ધારાશયી થયું હતું જેને કારણે આ વિસ્તારમાં એક મોટો લોખંડનો થાંભલો તથા સિમેન્ટના ત્રણેક પુલ તુટી પડ્યા હતા જેના કારણે સમગ્ર નગરમાં વીજળી ખોરવાઈ ગઈ હતી આ અંગે યુજીવીસીએલ  ટાઉન ડેપ્યુટી એન્જિનિયર એયૂ બુલાએ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી પર પહોંચી વીજ સપ્લાય બંધ કરી બાકીના વિસ્તારોમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો બજાર અને ધંધાકીય વિસ્તાર હોવાથી આ વિસ્તારના વીજપોલ અને તાર યુદ્ધના ધોરણે પૂર્વવત કરી કલાકોમાં વીજ પ્રવાહ ચાલી કરી જે સરાહનીય કામગીરી કરેલ તેને વેપારીઓ તેમજ નાગરિકોએ બિરદાવી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P