ગ્રાન્ડ સર્વોત્તમ હોટલ ખાતે યોજાયેલ રોટરી કલબ ની શપથ વિધી માં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુશીંહ પરમાર ડીસ્ટ્રીકટ ૩૦૫૫ ના ડીસ્ટ્રીકટ ગવર્નર સ્થપતિ નિગમભાઈ ચૌધરી વાઈસ ગવર્નર નિમેશભાઈ રવાણી ની અધ્યક્ષતામાં માં યોજાયો જેમ મોડાસા નગર ના બિલ્ડર,ઈજનેર, નાગરિક બેંક ના ચેરમેન અનેક સેવાકીય સંસ્થા ના અગ્રણી અને પુર્વ નગરસેવક કમલેશ પટેલ ની વરણી કરવા માં આવી સાથે મંત્રી તરીકે સ્થપતી સુનીલ પંચાલ અને ખજાનચી તરીકે મહેશ પટેલ ની વરણી કરવા માં આવેલ છે અરવલ્લી જિલ્લા અને મોડાસા ના કોલેઝ ના ટ્રસ્ટીઓ સામાજિક આગેવાનો અને શહેર ના અગ્રણીઓ ની હાજરીમાં સમારંભ યોજાયો
કમલેશ પટેલ ચાલુ સાલે
અંતીમ વિસામો અને અસ્થીબેંક જેવા પરમેનેન્ટ પ્રોજેક્ટ
કેન્સર અવર્નેશ,
ટોબેકો મુક્ત
મેમ્બરશીપ ગ્રોથ
યુથ અવર્નેશ અને
જીલ્લા ના વિકાસ માટે કામ કરવા ની તેમજ સરકારશ્રી ની યોજના ઓ લોકો સુધી પહોંચાડવા ના અને બહેરા મુંગા બાળકો માટે નવિન છાત્રાલય બનાવવા જેવા પ્રોજેક્ટ ની જાહેરાત કરી