મોડાસા એલસીબી પીઆઇ એચપી ગરાસીયા સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યાર મળેલ બાતમી આધારે રેડ કરતાં મખદુમ હાઇસ્કુલ પાસે ગોરીઓનો ચોક નવાજી મહોલ્લા ખાતે રહેતા બિસ્મિલ્લાહખાન મુમતાજ હુસેન પઠાણના પોતાના કબજા ભોગવટાના ઘરમાં માણસોને બેસાડી તીન પત્તી ગંજી પાનાનો પૈસાનો હારજીતનો જુગાર રમતા૧૯ આરોપીઓ પકડી પાડેલ એક નાસી છૂટ્યો હતો પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા મોબાઇલ ફોન ગંજી પત્તા પાના સહિત કુલ રૂપિયા ૮૬૦૨૦/ નો મુદ્દામાલ કબજે લીધો હતો જેઓની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે
પકડાયેલા આરોપીઓમાં..
(૧)પરવેજ ઇનાયત હુસેન રાઠોડ કસ્બા ફળી (૨) ઇમરાન નિશાર શેખ બાગે નીસાત સોસાયટી (૩) ફિરોજ બિસ્મિલ્લખાન પઠાણ નિવાજી મૌહલ્લો (૪) મહમદ ફારુક અબ્દુલહમિદ ચિસ્તી રાઠોડ ફળી (૫) મહમ્મદફઝલ જીવામિયા બોરડીયા કસ્બા વિસ્તાર (૬) ફિરોજ મહંમદ ઇલીયાસ પઠાણ કસ્બા વિસ્તાર (૭) સાકીબ અયુબભાઈ મલેક કોલેજ રોડ (૮) અશફાક ઈકબાલ સુથાર મોચીવાડા (૯) મોહમ્મદતોફીક એમદ હુસેન બોરડીયા નીમજી ફળી (10) ફિરોજ ઉર્ફે અકીલ સાબીર હુસેન મલેક ઇન્દિરા નગર( 11) મોહમ્મદમિયા અબ્બાસમિયાપઠાણ બાગે નિસાર સોસાયટ 12 )ઝહીર અબ્બાસ ગુલામમયુદ્દીન પઠાણ લીમજી ફળી (13) તૌસિફ કાલુખા પઠાણ ઇન્દિરા નગર(૧૪) સોહેબ ગુલામનબી મલેક દરિયાઈ સોસાયટી( 15) સરફરાજ મુસ્તાકહૂસેન સોદા બહેરામજી ફરી ( 16) નાસીર હુસેન સાબીર હુસેન શેખ દરિયાઈ સોસાયટી(૧૭) સલીમ મમતાઝ હુસેન પઠાણ પઠાણ નો મહોલ્લો(૧૮) શાહરૂખ ઉસ્માનભાઈ સાબલિયા નક્ષબંધ સોસાયટી (19) શાહનવાજ ગુલામ મહંમદ મલેક ભાઈ કોલેજ રોડનાઓને પકડી પાડવામાં આવેલ
વોન્ટેડ આરોપીમા બિસ્મિલ્લાખાન મુમતાઝ હુસેન પઠાણ નવાજી ચોક ગોરીઓનો