ઘી મોડાસા નાગરિક સહકારી બેંક લી. કર્મચારી નો વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી જિલ્લા


ના મોડાસા ખાતે ઘી  મોડાસા નાગરિક સહકારી બેંક લી.  મોડાસાના ચીફ એકાઉન્ટન્ટ હરેશકુમાર કે. શાહ નો સ્ટાફ વિદાય સમારંભ યોજાયો. આ સમારંભમાં બેન્ક  ચેરમેન પ્રજ્ઞેશભાઈ વી., ગાંધી એમ.ડી. જયેશભાઇ  જી.  ગાંધી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બેન્કના  કઈ સી.ઈ.ઓ. દર્શન મિસ્ત્રી, મેનેજર, અને સર્વે સ્ટાફ મિત્રો એ કર્મચારી ને  સન્માન પત્ર  તેમજ મોમેન્ટો આપી સન્માનિત કર્યા અને ચીફ એકાઉન્ટન્ટ ની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવેલ  હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P