ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ની પરીક્ષાનું જાહેર થયેલ પરિણામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વૈષ્ણવ સમાજ નુ ગૌરવ વધાર્યું છે તેમા વૈષ્ણવ ઉજ્જવલ સુરેશભાઈ એ 600 માંથી 540 ગુણ મેળવીને સમગ્ર વૈષ્ણવ સમાજ નુ ગૌરવ વધાર્યુ હતુ તો સમાજ ના અગ્રણીઓ. તેમજ શાળા પરિવાર નાપ્ર
મુખશ્રી મંત્રીશ્રી તથા ઉપપ્રમુખ શ્રી તથા શાળાના પ્રિન્સિપાલ અને શાળા પરિવાર એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા